ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડ જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં ધરમપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ફેની વિજયભાઈ પટેલે સંગીત – ગાયન...

