ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્થો કબ્જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ચિતાલી ગામે દારૂ ભરેલ ફોર્ચ્યુનર કારના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી એક ઈકો કારને અડફતે લેતા પોલીસે રૂા.84,000/-...

