વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ
રેલીને પગલે ચીખલી કોલેજ રોડ પર વાહનોની લાંબી કતાર સાથે ટ્રાફિક જામ સર્જાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા...

