વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી
એ.જી.એમ.માં નાણામંત્રી કનુભાઈદેસાઈએ જણાવ્યું કે, વી.આઈ.એ. 50 વર્ષ કાર્યરત છે, નવી ટીમ પાસે ચોક્કસ વિઝન છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની...

