નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા
કોપર પાઈપ વેસ્ટ 204 કિ.ગ્રા., મોબાઈલ ફોન-7, બે મોપેડ મળી કુલ રૂા.2.44 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: નાનાપોંઢા ખાતે કાર્યરત મહેતા...

