કાવ્ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો
વી.આઈ.એ.માં યોજાયેલ કાવ્ય સંધ્યા કાર્યક્રમમાં દશ ઉપરાંત કવિ-કવિયિત્રીઓએ પોતાની કૃતિઓથી શ્રૌતાઓને મંત્રમુગ્ધ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપીની સાહિત્યીક સંસ્થા કાવ્ય સાધના મંચ...

