વલસાડ સરદાર પટેલ સ્ટેડિયમમાં 3 જાન્યુ.થી 6 જાન્યુ. દરમિયાન પંજાબ વિરૂધ્ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે
સ્ટેડિયમમાં 18 કેમેરા સાથે સ્ટાર સ્પોર્ટસ પર લાઈવ ટેલિકાસ્ટ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ગુડ ન્યુઝ છે....

