યુઆઈએને હોસ્પિટલ પ્રોજેક્ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં
ગત એજીએમમાં ગાજતે-વાજતે હોસ્પિટલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તની કરેલી જાહેરાત બાદ થઈ રહેલા ઈરાદાપૂર્વકના બિનજરૂરી વિલંબથી ઉદ્યોગિક આલમમાં ફેલાયેલી નારાજગી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.27: ઉમરગામ...

