February 22, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah
પોલીસે ગાંજા અને કાર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : ચાલક કાર છોડી ઝાડીમાં ફરાર થઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: વલસાડ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: આજરોજ ફેલોશિપ મિશન સ્‍કૂલમાં લાઈફ કોચ ગુરુ સંજય સોનલકર દ્વારા આયોજિત ટીચર્સ લર્નિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ વર્કશોપમાં 120 જેટલા શિક્ષકોએ...
Breaking Newsગુજરાતતંત્રી લેખદેશવલસાડવાપી

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 15/10/2022ના રોજ ઙ્કણ્‍ંરૂ દ્દં...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah
હવે, વેચાતું પાણી લેવું કે બેડા વડે ભરવા જવું એ ભૂતકાળ બની જશેઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી શુધ્‍ધ પાણી મળવા જઈ રહ્યું છે ત્‍યારે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

સુરખાઈ ખાતે ‘નલ સે જલ’ અભિયાનની સિધ્‍ધિની ઉદ્‌ઘોષણા કાર્યક્રમ મંત્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah
આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છેઃ મંત્રી નરેશભાઈ પટેલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તાલુકાના સુરખાઇ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના બ્રિજ જેવી પેર્ટનથી આ બ્રિજ તૈયાર થશે આ બ્રીજ બનવાથી ઉમરસાડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah
ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના માનવીને એમનો હક પ્રત્યક્ષ રીતે મળી રહ્યો છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા. ૧6: રાજ્યના ગરીબ પરિવારોને...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah
ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ મોતની ઘટનાના પડી રહેલા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah
ઔદ્યોગિક વિકાસ માટે ચણોદ-વલવાડા વચ્‍ચે દમણગંગા નદી ઉપર 50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: બે વર્ષના કોરોનાની મંદી બાદ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah
દોષિતો સામે સત્‍વરે કાયદાકીય પગલાં નહિ ભરવામાં આવે તો વધુ આક્રમક કાર્યક્રમો આપવાની ચિમકી પણ ઉચ્‍ચારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી કોંગ્રેસ સમિતિ...