February 20, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ,સલવાવ-વાપીમાં તારીખ 01/09/2022 ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: વલસાડ જિલ્લા તથા પારડી શહેર ભાજપ દ્વારા પારડીના ધીરુભાઈ સતસંગ હોલ ખાતે એક નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah
પાલનપુર હાઈવે પાસે વડગામ ગોલા રોડ ઉપર તા.5 થી 8 સુધી 24 કલાક નાસ્‍તો, પુરી, મીનરલ વોટર, મેડિસિનની નિઃશુલ્‍ક સેવા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

વિદ્વાન ન્‍યાયાધીશનો આદેશ: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીઓને ફરીથી 7 સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીની પોલીસ કસ્‍ટડી સમાપ્ત થતાં આજે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્‍તાર તરફ આવી ચઢયો હતો અને રાનવેરીકલ્લા ગામના નવા ફળીયા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah
કોરોના થીમ પર બનાવ્‍યા ગણેશજી: છેલ્લા 11 વર્ષથી ઈકો ફ્રેન્‍ડલી, વેસ્‍ટમાંથી બેસ્‍ટ તથા અવનવી થીમ દ્વારા ગણેશ સ્‍થાપના કરી શહેરમાં રહે છે અવવલ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah
શિક્ષકોની 15 જેટલી પડતર માંગણી છે : પ્રાથમિક શિક્ષકો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.04: ગુજરાત રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah
ચાલક દિપક જેસીંગ ભરવાડ રહે.ચણોદની અટક : પોલીસે રૂા.4.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વલસાડ એલ.સી.બી. સ્‍ટાફને મળેલી બાતમી આધારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah
બસ નું માધ્યમ ગુજરાતમાં પરિવહન માટે ખૂબ મહત્વનું અંગ છે – મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી વાપી જીઆઈડીસીના કામદારો માટે છ રૂટ ઉપર ૩૪ નવી ટ્રીપ શરૂ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah
૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા વિનંતીપત્રો અપાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૪: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.૧ ઓક્ટોબર...