સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્ટર કોલેજ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 26/08/2022 ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્ટર કોલેજ રેસલીંગ...

