Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીની કુમાર શાળાનો વિદ્યાર્થી વાદન સ્‍પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.25
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત કલા ઉત્‍સવની વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ચીખલી કુમાર શાળાનો ધોરણ-8 નો વિદ્યાર્થી માધવ વિજયભાઈ રાઠોડ સમગ્ર નવસારી જિલ્લાના 6-તાલુકાના સ્‍પર્ધકોમાંથી વાદન (તબલા) સ્‍પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવતા શાળાના આચાર્ય સુનિલકુમાર પટેલ, શાળા પરિવાર તથા એસએમસીના સભ્‍યોએ વિદ્યાર્થી તેમજ શાળાને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

Leave a Comment