ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.21 ચીખલીના સમરોલી હાઈવે ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે ચીખલી-બીલીમોરા માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અને મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ્...

