દિલ્હી ખાતે રાષ્ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્યાની સભ્ય મનિષ ટંડેલે કરેલી વિસ્તૃત રજૂઆત
દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18: આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં...

