કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને આવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના કાકડકોપર ગામે વિહંગમયોગ સંત સમાજનો 101મો વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી...

