January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્‍યો અને નિરાકરણ કરાયું

પાથરણા વાળાઓને દિવાળી સુધી ખસેડાશે નહીઃ યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએપાથરણાવાળા માટેની લેખિત રજૂઆત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે ગ્રામ્‍ય મામલતદાર અને સિટી ડેપ્‍યુટી મામલતદારની અધ્‍યક્ષતામાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરાયું હતું. વાપી પાલિકા બજાર વિસ્‍તારમાં પાથરણા વાળા પાસે બિન અધિકૃત સફાઈકર્મી ઉઘરાણું ચલાવી રહ્યાનો મુદ્દો ગાજ્‍યો હતો. જેનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.
વાપી યુથ કોંગ્રેસના પ્રમુખ વરૂણસિંહ ઠાકુર દ્વારા સ્‍વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત પાથરણાવાળાઓ માટે કરી હતી તે મુજબ બિન અધિકારી સફાઈ કર્મી દંડ ઉઘરાવતા હતા. આ મુદ્દે ગ્રામ્‍ય મામલતદારે જણાવ્‍યું હતું કે, દિવાળી તહેવાર પુરતા લારી પાથરણા વાળાને બેસવા દેવામાં આવે તેમજ તેજ દંડ માત્ર સરકારી અધિકારી જ વસુલી શકે તેવો આદેશ આપ્‍યો હતો તેમજ બજારમાં દુકાની બહાર નગરપાલિકાની જગ્‍યામાં જે મંડપ લગાવાયા છે તેની તપાસ કરી દંડ વસુલી હટાવાનીસ્‍વાગત કાર્યક્રમમાં તાકીદ કરાઈ હતી.

Related posts

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

વલસાડમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ યોગ શિબિરની પૂર્ણાહૂતિ, રોજ ૧૦ જડીબુટ્ટીથી બનેલો ઉકાળો પણ અપાયો

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

Leave a Comment