વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 13: વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પણ...

