ખાનવેલના ડેપ્યુટી કલેક્ટર પદે નવનિયુક્ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી
સેલવાસ ન.પા.ના વિવાદાસ્પદ રહેલા ચીફ ઓફિસર મનોજ પાંડેયના સ્થાને ડો. સુનભ સિંઘની કરાયેલી વરણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી...

