સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા દાભેલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તિથિ ભોજન બદલ શાળાએ માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરતા પ્રધાનમંત્રીપોષણ યોજના અંતર્ગત આજે સરકારી ઉચ્ચ પ્રાથમિક અને શાળામાં...

