August 27, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah
નવસારીઃતા.18 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયનો ૨૮ મો આદિજાતિ મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે....
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્‍તારનો રસ્‍તો ઘણા વર્ષો પહેલા પાકો બન્‍યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)વાપી, તા.17 વલસાડ તાલુકાપટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અગામી તા. 27મેના રોજ યોજવા જઈ રહ્યા છે. તે ઉપલક્ષમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah
વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્વવ ઠાકરે, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત તથા અન્‍ય વરિષ્‍ઠ મંત્રીઓની પણ રહેનારી સંભવિત ઉપસ્‍થિતિ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે ગૃહમંત્રી શ્રી અમિત શાહની સંભવિત દીવ મુલાકાત પૂર્વેની તૈયારીનું ઝડપથી નિરીક્ષણ કર્યુ હતું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 17 દક્ષિણ ગુજરાતનું એકમાત્ર જિ.વિજ્ઞાન કેન્‍દ્ર અને લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં વેકેશનમાં વર્કશોપ ચાલે છે. જેની સાથે અનેક આકર્ષણોમાં વિજ્ઞાન...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાદરા નગર હવેલી પ્રશાસનને મળેલ માહિતી અનુસાર રેવન્‍યુ વિભાગ સેલવાસ અને ખાનવેલની ટીમે દમણગંગા નદીના તટની મુલાકાત લીધી હતી....
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાનહ અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ગુણવતાયુક્‍ત શિક્ષણ સાથે વિદ્યાર્થીને સર્વાંગી વિકાસ કાર્યક્રમનું શાળા સ્‍તરે આયોજન...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતી યુવતી અને કોન્‍ટ્રાકટર પાસે રોકડ પર કામ કરવા ગયેલ જેને કામના પૈસા નહી આપતા અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસનમાં ભૂતકાળમાં થયેલ પોલીસ કોન્‍સ્‍ટેબલ અને પી.એસ.આઈ.ની સીધી ભરતીમાં થયેલા અનેક કોઠા-કબાડાં: નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણાંની ખાખી વર્દી ઉતરવાની સંભાવના (વર્તમાન પ્રવાહ...