August 26, 2026
Vartman Pravah

Category : સેલવાસ

દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah
મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah
દરેક મહિલા સશક્‍ત અને સક્ષમ બની આત્‍મનિર્ભર બને અને પોતાની કળા દ્વારા રોજગાર મેળવે એજ અમારો ઉદ્દેશઃ મલ્‍ટિબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીના એક્‍ટિવિટી કો-ઓર્ડિનેટર નીતિન ઘુલે...
Breaking Newsદેશસેલવાસ

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah
મુખ્‍ય મહેમાન અને મહારાષ્‍ટ્રના રાજ્‍યપાલ ભગતસિંહ કોશ્‍યારીના હસ્‍તે કોલેજના નવા કેમ્‍પસનું કરાયેલું ભૂમિપૂજન જ્જ પર્યાવરણીય સ્‍વચ્‍છતા સંદર્ભે ‘આમોદઃ રિસાયકલ ઓફફલોરલ વેસ્‍ટ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah
રૂા.2 કરોડના ભંડોળની પણ ઈનામ રૂપે નવાજેશ ઞ્જ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની આરોગ્‍ય સેવાને સઘન અને લોકાભિમુખ બનાવવા કરેલી પહેલ ઉપર લાગેલી મહોર આરોગ્‍ય...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah
સિલ્‍વાસા સ્‍માર્ટ સિટીના સી.ઈ.ઓ. ચાર્મી પારેખના માર્ગદર્શન હેઠળ સાયકલ મેયર સ્‍વરૂપા શાહ અને તેમની મહિલા કો-ઓર્ડીનેટર દ્વારા સેલવાસ નરોલી રોડની 15 સોસાયટીમાં શરૂ થયેલું સાયકલ...
Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah
રખોલી ગ્રામ પંચાયત દ્વારા ચાલ માલિકો સાથે યોજાયેલી બેઠક : પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા આપેલી સમજણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.ર0 દાનહના રખોલી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah
તા.22મી થી 28મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારૂ ‘સ્‍મૃતિ સપ્તાહ’: વિદ્યાર્થી સેવા અને જનસેવાના વિવિધ કાર્યક્રમો તા.રરમી ફેબ્રુઆરીએ સાયલી ખાતે યોજાનારી વિશાળ શ્રદ્ધાંજલિ સભામાં મહારાષ્‍ટ્રના કેબિનેટ મંત્રી...
Breaking Newsદેશસેલવાસ

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 શનિવાર તા.19મી ફેબ્રુઆરીના રોજ દાદરા નગર હવેલી પ્રશાશનના ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા ખેરડી પટેલપાડા પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા ખાતે...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્‍થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં...
Breaking Newsદેશસેલવાસ

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 દાનહમાં આજરોજ નવો એકપણ કોરોન પોઝિટીવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6298 કેસ રીકવર...