January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્‍થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્‍પહાર અર્પણ કરી પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. ત્‍યારબાદ તેમણે શિવાજી મહારાજની કાર્યશૈલીને સાથે લઈને ચાલવાની વાત કરી હતી અને દરેક શિવ સૈનિકો, કાર્યકર્તાઓનો આભારવ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે દાનહ અને દમણ દીવ પ્રદેશ શિવસેના દ્વારા તિથિ મુજબ આગામી 22 માર્ચના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ ઉજવવાની પણ જાહેરાત કર હતી.

Related posts

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

વાપી હરિયા પાર્ક શોપમાંથી સ્‍નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્‍યા

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment