સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્યો: યુવકની સ્થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : ગઈકાલે રાત્રિના સુમારે સેલવાસ-નરોલી રોડ પર અથાલ દમણગંગા નદીના પુલ પર એક યુવાન દોડતો દોડતો આવી નદીમાં ઝંપલાવી...

