દાનહ ગલોન્ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્ટોબરના રોજ થશે મતદાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.1ર દાદરા નગર હવેલીના ગાલોન્ડ પંચાયતના વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી માટે 17 ઓક્ટોબરના રોજ મતદાન થનાર છે. જેના માટે મત...

