ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં ખાનવેલ જિલ્લાના આંબોલી પંચાયત ખાતે કાર્યકર્તાઓની કારોબારી બેઠક મળી
જો તમે તમામ કાર્યકર્તાઓ મહેનત કરી, લોકોના ઘરે-ઘરે જઈ પ્રદેશમાં વડાપ્રધાનની યોજનાઓ અને તેના લાભાર્થીઓની લોકોને માહિતી આપશો તો ભાજપ પાર્ટીના ઉમેદવારની જીત નિヘતિ છેઃ...

