August 25, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah
વાપી, તા.૦૬ઃ પિતૃ પક્ષ ૬ ઓક્ટોબરથી સમાપ્ત થઈ રહ્યા છે. ૭ ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ થશે. ૭ ઓક્ટોબર ગુરૂવારે જ ઘટસ્થાપના કે કળશ સ્થાપના કરાશે....
Breaking Newsતંત્રી લેખસેલવાસ

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah
દાનહમાં પણ શિક્ષણનું પ્રમાણ વધવાથી છેવાડેનો આદિવાસી પોતાનો વિકાસ અને ભલું શેમાં છે તે સમજતો થયો હોવાથી આ પેટા ચૂંટણીમાં ઘણાં પરપોટા ફૂટી જશે એવું...
Breaking Newsદમણસેલવાસ

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah
કેન્‍દ્રીય રેલવે, સંચાર, ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા અને માહિતી ટેક્‍નોલોજી મંત્રી અશ્વિની વૈષ્‍ણવને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે કરેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05...
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 01 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5909 કેસ રીકવર થઈ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.05 આઝાદીના 75 વર્ષપૂરા થવા પર, દેશ આઝાદીના 75 અઠવાડિયાના અમળત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’...
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 દાનહ વનવિભાગ દ્વારા વન્‍ય જીવન સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. સપ્તાહ ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક ખાતે શાળાના...
Breaking Newsસેલવાસ

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

vartmanpravah
દાદરા નગર હવેલીના આદિવાસીઓની કાયાપલટ માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓની પણ આપવામાં આવેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 દાનહની લોકસભા પેટાચૂંટણીના સંદર્ભમાં, કેન્‍દ્રીય...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા કેટલાક દિવસોથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. પરંતુ આજે સોમવારના રોજ ફરી...
Breaking Newsદેશસેલવાસ
vartmanpravah
અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાખનારી તકેદારી તથા નીતિ-નિયમોના પાલનની આપેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 04 આજે સેલવાસ સચિવાલયના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah
બુથના કાર્યકરનું પાર્ટીમાં સૌથી વધુ મહત્ત્વઃ મારો બુથ સૌથી મજબુત બુથ અભિયાનને વેગ આપવા પણ હાકલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 04 દાદરા નગર...