રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે ગાંધીમય બનેલું સમસ્ત લક્ષદ્વીપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરીમાં લોકોએ ઉત્સાહભેર લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.03 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે સમસ્ત લક્ષદ્વીપ ટાપુ ગાંધીમય બની જવા પામ્યો હતો. સંઘપ્રદેશના...

