Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

vartmanpravah
પારડી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા રોમિયોગીરી કરનારાઓના વાહનો પણ થયા ડિટેન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં ટીનેજર્સ વિદ્યાર્થીઓને વાલીઓ બાઈક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: પંડિત દિન દયાળ ઉપાધ્‍યાય એટલે ભારતીય જનસંઘના બીજા ક્રમના નેતા 25 સપ્‍ટેમ્‍બર 1916 માં જન્‍મી એમ એડ સુધીનો અભ્‍યાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah
અંબામાતાના પ્રાંગણમાં દરરોજ અવનવી થીમ ઉપર ગણેશ વંદના : હજારો ભાવિકો ઉમટી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: સમગ્ર વાપી વિસ્‍તારમાં ગણેશ ઉત્‍સવની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah
ભીષણ આગ જનરેટર કોચમાં લાગી હતી : ચાર કોચ આગની લપેટમાં આવ્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વલસાડ સ્‍ટેશન નજીક મોગરાવાડી અંડરપાસ પાસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 25/09/2023, સોમવારના રોજ ઙ્કષ્‍ંશ્વશ્રફુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ તરફથી સાર્વજનિક ગણેશ મહોત્‍સવ ઉત્‍સવ ચણોદ કોલોની વાપીમાં હર વર્ષની જેમ આ વર્ષ પણ ખુબ જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.25: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં ફરતું દવાખાનાની અંદર એક ઈમરજન્‍સી કેસ આવ્‍યો હતો. જેથી તરત જ એમ્‍બ્‍યુલન્‍સ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્‍તાર વાપી શહેરના વિવિધ ગણપતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah
ત્રણ ક્રેઈનની મદદથી ચાર કલાકની જહેમત બાદ ટ્રક હટાવાઈ : હાઈવે ઉપર ટ્રાફિક જામ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વલસાડ હાઈવે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah
રાબીયા પેલેસમાં શોર્ટ સર્કિટ થતા ઈલેક્‍ટ્રીક ઉપકરણો બળી ગયા: છત પર વિજળી પડતા મકાનમાં તિરાડો પડીગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વલસાડમાં ગત રાત્રે...