વાપી આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: તારીખ 31 માર્ચ 2024 ના શુભ દિવસે આયુષ હોસ્પિટલ દ્વારા...

