વાપી બલીઠામાં ટ્રાન્સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા
આરોપીઓએ દારૂ માટે કન્ટેનર માગ્યું હતું જે નહી આપતા મધરાતે ટ્રાન્સપોર્ટરના ઘરે આરોપીએ બે કારમાં પહોંચ્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપી બલીઠા...

