વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ
લોકશાહીના મહાપર્વમાં પોતાના બહુમૂલ્ય મતાધિકાર વિશે મહિલા મતદારોમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું પુરૂષ મતદારોની સામે મહિલા મતદારોમાં ધરમપુર બેઠક પર છ ગણો તો વાંસદા બેઠક પર...

