વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્ડીંગ વ્યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્મિક નિધન
સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્ડીંગ વ્યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના કર્તા-હર્તા અને ડાયરેક્ટરશ્રી દેવશીભાઈ...

