દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં સાંસ્કૃતિક, કોલેજ ડે અને વાર્ષિક રમતગમત સ્પર્ધા યોજાઈ
રમતગમત વ્યક્તિના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છેઃ ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05: નવા વર્ષના આગમનની નિશાની તરીકે, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ...

