પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપીની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં 75માંપ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે શાળાના પટાંગણમાં 8:00 વાગ્યે...

