વાપી સમર્પણ જ્ઞાન સ્કૂલમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં તારીખ 31મી ઓક્ટોબરને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય...

