વાપી બગવાડા, નવસારી કામરેજ સુરતના હાઈવે ટોલ ટેક્ષમાં 40 ટકા કમરતોડ વધારો કરાયો : 25 નવેમ્બરથી અમલ શરૂ થયો
લોકલ સ્થાનિક વાપી, પારડી, વલસાડ દમણના વ્હિકલો ઉપર પણ તા.5 ડિસેમ્બરથી ટોલ અમલ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: નેશનલ હાઈવે 48 બગવાડા ટોલ...

