રૂ. ૬૧ કરોડના ખર્ચે તૈયાર બગવાડા રેલવે ઓવરબ્રિજનું રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે વટાર-મોરાઈ અને સલવાવ-અંબાચ બ્રિજનું કામ ચાલી રહ્યું છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૧:...

