પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી
જિ.પંચાયત શાસક પક્ષના નેતાની વારંવારની રજૂઆતના પગલે રૂા.72.50 લાખના વિકાસના કામો મંજુર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિ.પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશકુમાર રઘુભાઈ...

