ચીખલીના મજીગામ પોસ્ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.06: મજીગામ સ્થિત પોસ્ટ ઓફિસમાં મજીગામ અને મલવાડા ગામના 1250 જેટલા લોકો વિવિધ પ્રકારના ખાતાઓ ધરાવે છે. આ પોસ્ટ ઓફિસમાં પાસબુકો...

