વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્પ પર વાહનોની ગુરૂવારે કતારો
ગાંધીનગરમાં ફેડરેશન અને સિવિલ સપ્લાય અધિકારીના મિટિંગમાં સી.એન.જી. પમ્પ હડતાલ મોકુફની જાહેરાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં 3 માર્ચથી સી.એન.જી....

