August 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ગતરોજ તા.04.03.2023 ના શનિવારના રોજ 4.00 કલાકે ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન ગામના પ્રથમ નાગરિક ગામના સરપંચ શ્રીમતી વીણાબેન નરેન્‍દ્રભાઈ જોગરાના નેતૃત્‍વ હેઠળ કરાયું હતું.
પ્રાપ્તિ માહિતી મુજબ આજની ગ્રામ સભામાં ઈ-શ્રમ કાર્ડની માહિતી આપી. અને ગામના તમામ ગ્રામજનોને કાર્ડ બનાવવા માટે આગ્રહ કર્યો અને રાષ્‍ટ્રીય જળ અભિયાન જળ સપથ લઈને જળનો યોગ્‍ય ઉપયોગ કરવા માટે સમજૂતી આપી.
આજની ગ્રામ સભામાં જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારી, તલાટી કમ મંત્રી ચેતનભાઈ સરપંચ શ્રી વીણાબેન નરેન્‍દ્રભાઈ જોગરા ગ્રામ પંચાયતના સભ્‍યશ્રીઓ આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્‍ય વિભાગના કર્મચારી મહેન્‍દ્રભાઈ તથા ગામના આગેવાનો ભાઈઓ-બહેનો તથા યુવાનો હાજર રહ્યા હતા.

Related posts

ખુડવેલમાં બાઈક પાછળ બેસેલ યુવાન પટકાતા પાછળથી આવતી બાઈક ચઢી જતા મોત

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment