વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: સમગ્ર ગુજરાતમાં 1ર થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવાના રાજ્યવ્યાપી કાર્યક્રમ અન્વયે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...

