વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્ટિમેટમ
10 દિવસમાં ખાડા નહી પુરાશે તો પાલિકાની તાળાબંધી કરવાની કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી શહેર પૂર્વ-પશ્ચિમ વિસ્તારોના રોડો ઉપર પડી...

