વાપી અંબામાતા મંદિરમાં પારડી હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત કથાનું આયોજન
વ્યાસપીઠ ઉપરથી કથાકાર હિમાંશુ પુરોહીત 30 મે સુધી કથાનું રસપાન કરાવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપી જીઆઈડીસી સ્થિત અંબામાતા મંદિર પરિસરમાં ભાગવત સપ્તાહનો...

