“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે વલસાડ કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: ‘‘આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી-ટેરેરિઝમ ડે” અન્વયે આજે વલસાડ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાનેવિવિધ અધિકારીઓ/...

