October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આગામી 3 દિવસ તીવ્ર ગરમીની ચેતવણી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: અમદાવાદ સ્‍થિત આઈ.એમ.ડીની સૂચના અનુસાર આગામી 3 દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં Severe Heat Wave ની ચેતવણી આપવામાં આવી હોવાથી વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર દ્વારા હીટવેવની અસર ઓછી કરવા અને જાન માલની નુકસાનીને અટકાવવાઅને તકેદારીના પગલા લેવા જિલ્લા નોડલ અધિકારી, હીટવેવ- મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તથા તાલુકા નોડલ અધિકારી, હીટવેવ- તાલુકા હેલ્‍થ ઓફિસર સાથે સંકલન કરી હીટવેવ એકશન પ્‍લાન મુજબ કામગીરી કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

નવસારી ઍલસીબી પોલીસે મજીગામઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ આઈ-૨૦ કાર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment