વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્યા અને તબીબે 1.80 લાખ આપ્યા
તોડબાજ પત્રકાર ગેંગના ક્રિષ્ણા ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્માએ તબીબ પાસે ફોરચ્યુનર કાર માગી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લા સહિત ગુજરાતભરમાં...

