આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ
મેજર પાઈપલાઈનનું સમારકામ કરવાનું હોવાથી પાણી સપ્લાય બંધનો લેવાયેલ નિર્ણય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી નગરપાલિકા દ્વારા આવતીકાલ તા.05ને શુક્રવારના રોજ આખા દિવસ...

