પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્માભેર અભિવાદન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક પામવા અને તેમને નિહાળી પ્રદેશમાં થયેલા વિકાસના કામોને બિરદાવી આશીર્વાદ આપવા દમણ એરપોર્ટથી ડાભેલ ચેકપોસ્ટ સુધી ઉપસ્થિત રહેલી હજારોની જનમેદની...

