આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્ય સ્તરે 21 સપ્ટેમ્બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે
સરકારી ગોચર જમીનોની માંગણી અંગે માલધારી સમાજ આંદોલન કરી રહેલ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત માલધારી સમાજ પોતાની પડતર...

